12th Fail : વિક્રાંત મેસીની સૌથી લોકપ્રિય ફિલ્મ ’12મી ફેલ’ રિલીઝ થતાની સાથે જ ભારતમાં લોકપ્રિય થઈ ગઈ હતી. તેની સ્ટોરીથી લઈને તેની સ્ટાર કાસ્ટ સુધી તેણે લોકોના દિલ જીતી લીધા છે. વિક્રાંત મેસી અને મેધા શંકરની ફિલ્મ ’12મી ફેલ’ રિલીઝના 5 મહિના પછી પણ જોરદાર ચાલી રહી છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ IPS ઓફિસર મનોજ કુમાર શર્માના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને દર્શાવે છે. ’12મી ફેલ’ થિયેટરો પછી ઓટીટી પર રિલીઝ થઈ હતી, ત્યારબાદ હવે આ ફિલ્મ વિદેશમાં પણ ધમાકો કરવા માટે તૈયાર છે.
Trending
- Bombay: દેશવિરોધી પ્રવૃતિઓમાં સંડોવણી બદલ વિદ્યાર્થીને સસ્પેન્ડ, હાઈકોર્ટે આ કામ કરવાનો કર્યો ઈન્કાર
- Pune Porsche Accident Case: જબલપુરમાં આજે થશે અશ્વિનીના અંતિમ સંસ્કાર, દીકરીને ગુમાવતા પિતાનો ગુસ્સો
- Pune Porsche Accident: NCPCRના પ્રમુખ પ્રિયંક કાનુન્ગોની અપીલ કે ‘કાર ચલાવનાર સગીર વ્યક્તિની ઓળખ જાહેર કરશો નહીં’.
- Pakistan-UAE Relation: પાકિસ્તાની પત્રકારે કર્યા પાકિસ્તાની મહિલાઓ વિષે મોટા ખુલાસા, અને જાણો મંદિર વિષે શું કહ્યું, નિવેદન થયું વાયરલ
- Lok Sabha Elections: પાંચમા તબક્કા પછી ફલોદી સટ્ટા બજારની આગાહી શું છે? ભાજપ 300 પાર કરે કે ગઠબંધન સરકાર
- BSE Listed Compnies : BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલ પ્રથમ વખત આંબી આટલા ટ્રિલિયન ડોલરને
- Us Reacts On Muslim In India : અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, ભારતમાં રહેતા મુસ્લિમો વિશે કહી આ મોટી વાત
- Tata Altroz Racer : લૉન્ચ પહેલાં ફરી જોવા મળી Tata Altroz Racer, મળી શકે છે આ શાનદાર ફીચર્સ